Ahmedabad Gujarat Weather Forecast | Heavy Rain Possibility in Saurashtra and South Gujarat Region |

Ahmedabad Gujarat Weather Forecast | Heavy Rain Possibility in Saurashtra and South Gujarat Region |

આજથી રાજ્યના આ જિલ્લાઓમાં સારા વરસાદની આગાહી; છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો

હવામાન વિભાગ (Weather department) તરફથી પાંચ દિવસ વરસાદની આગાહી (Gujarat rain forecast) વચ્ચે આજે એટલે કે 19 ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યે પુરા થતાં છ કલાક દરમિયાન રાજ્યના 81 તાલુકમાં વરસાદ (Rain) નોંધાયો છે. જેમાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ વલસાડ જિલ્લા (Valsad district)ના વાપી તાલુકામાં નોંધાયો છે. બારડોલીમાં 99 મિલીમીટર, પારડીમાં મિલીમીટર, કામરેજમાં 92 મિલીમીટર, મહુવા (સુરત) અને પલસાણામાં 84 મિલીમીટર, આહવામાં 78 મિમીમીટર વરસાદ નોંધાયો છે. રાજ્યાના 30 તાલુકામાં 24 કલાક દરમિયાન 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 12 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. બીજી તરફ આજથી એટલે કે 19 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગ (Weather department rain forecast) તરફથી આપવામાં આવી છે. રાજ્યમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો અત્યારસુધી રાજ્યમાં સિઝનનો 38.98% સરેરાશ વરસાદ પડ્યો છે.

Gujarat Weather Forecast: Ahmedabad gujarat weather forecast heavy rain possibility in saurashtra and south gujarat region

#news #latestnews #LatestUpdate #NewsUpdate #breakingnews #headlines #todaysnews #updatenews #newstoday #newsoftheday #latestnews #dailynews #breakingnews #sportsnews #politics #businessnews #loksattajansatta #trendingnews
For instant updates Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
https://www.instagram.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Visit our Website: www.loksattanews.co.in

For advertisements e-mail us at: theloksatta@gmail.com

The LoksattaGujarati Newsgujarat today

Post a Comment

0 Comments